ઉર્જા રાશિ જેવુ પારિમાણિક સૂત્ર કઈ રાશિનું થાય?

  • A
    પાવર
  • B
    બળ
  • C
    વેગમાન 
  • D
    કાર્ય

Similar Questions

પરિમાણ $\left[ MLT ^{-2} A ^{-2}\right]$ $.........$ને અનુરૂપ છે.

  • [NEET 2022]

વાયુના સાર્વત્રિક અચળાંકનું પરિમાણિક સૂત્ર શું થાય?

નીચેના માથી કઈ જોડી સરખા પરિમાણ ધરાવતી નથી?

  • [AIIMS 2001]

કોણીય વેગમાનનું પારિમાણીક સૂત્ર શું થાય?

  • [IIT 1983]

$C$ અને $L$ અનુક્રમે કેપેસિટન્સ અને ઇન્ડકટન્સ હોય તો $LC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?