નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર $\frac{{\pi {{\Pr }^4}}}{{3Ql}}$ ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?

( $Q =$ કદ પ્રવાહ દર $m^3/s$ માં અને $P =$ દબાણ)

  • A

    પૃષ્ઠતાણ

  • B

    શ્યાનતા ગુણાંક 

  • C

    ઉર્જા 

  • D

    પાવર 

Similar Questions

નીચેનામાંથી કઇ જોડના પારિમાણીક સૂત્ર સમાન નથી?

  • [AIEEE 2005]

સમતલ ખૂણા અને ઘનખૂણાને .........

  • [NEET 2022]

આઇન્સ્ટાઇનના પ્રખ્યાત સાપેક્ષવાદને આધારે દળ $(m)$ એ ઊર્જા $(E)$ સાથે $E = mc^2$ સંબંધથી સંકળાયેલ છે.

જ્યાં $c =$ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. ન્યુકિલયર ઊર્જાનું મૂલ્ય સૂક્ષ્મ હોય અને તે $Mev$ માં મપાય છે. જ્યાં $1\,MeV = 1.6\times 10^{-13}\,J$ ; જેમાં દ્રવ્યમાન (એટોમિક માસ યુનિટ) $amu$ માં મપાય છે તથા $1\,u = 1.67 \times 10^{-27}\, kg$.

$(a)$  $1\,u = 931.5\, MeV$ મેળવો.

$(b)$ એક વિધાર્થીએ $1\,u = 931.5\, MeV$ લખ્યો છે જે પારિમાણિક દૃષ્ટિએ ખોટો હોવાનું શિક્ષકે કહ્યું છે તો સાચો સંબંધ લખો.

$r$ ત્રિજયા અને $l$ લંબાઇ ધરાવતી નળીમાં દબાણનો તફાવત $p$ રાખવાથી દર સેકન્ડે બહાર આવતા પ્રવાહીનું કદ $V$

પરિમાણની સુસંગતતા (સમાંગતા)નો નિયમ કોને કહે છે અને પારિમાણિક વિશ્લેષણની દૃષ્ટિએ ભૌતિક સમીકરણની સુસંગતતા ચકાસો.