નીચેનામાથી ક્યૂ હમેશા સાચું છે ?
$\left[ {\left\{ {p \wedge \left( {\left( {q \vee t} \right) \wedge p} \right)} \right\} \to \left\{ {\left( {q \vee r} \right) \wedge \left( {p \vee t} \right)} \right\}} \right] \leftrightarrow \left[ { \sim \left( {q \vee r} \right) \to \sim p} \right]$
$\left\{ {p \wedge \left( {\left( {q \vee t} \right) \wedge p} \right)} \right\} \leftrightarrow \left[ {\left( {q \vee r} \right) \to p} \right]$
$\left\{ {p \wedge \left( {\left( {q \vee t} \right) \wedge p} \right)} \right\} \leftrightarrow \left[ {q \wedge r \wedge p} \right]$
$\left\{ {p \wedge \left( {\left( {q \vee t} \right) \wedge p} \right)} \right\} \leftrightarrow t$ (જ્યાં $t$ એ હમેશા સત્ય દર્શાવે છે)
વિધાન "જો $3^2 = 10$ હોય તો $I$ ને દ્રીતીય ઈનામ મળે છે" એ તાર્કિક રીતે .......... ને સમાન છે
$\sim (p \Leftrightarrow q) = …..$
બૂલીય વિધાન $(p \vee q) \Rightarrow((\sim r) \vee p)$ નું નિષેધ $\dots\dots\dots$ ને સમકક્ષ છે.
‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....
આપેલ પૈકી કઈ વિધાન સંપૂર્ણ સત્ય છે ?