નીચેનામાથી ક્યુ વિધાન સાચું છે ?

  • A

    હુકનો નિયમનું પાલન માત્ર સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર જ થાય છે

  • B

    સમોષ્મિ અને સમતાપી સ્થિતિસ્થાપક અચળાંક સમાન હોય છે

  • C

    યંગ મોડ્યુલસ એકમ રહિત છે

  • D

    પ્રતિબળ અને વિકૃતિનો ગુણાકાર સંગ્રહેલી ઉર્જા આપે છે.

Similar Questions

$20 \times {10^8}N/{m^2}$ નું પ્રતિબળ લગાવતા સંપૂર્ણ સ્થિતિસ્થાપક તારની લંબાઈ બમણી થઈજતી હોય તો યંગ મોડ્યુલસનું મૂલ્ય કેટલું હશે?

તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતતાનો યંગ ગુણાંક

  • [JEE MAIN 2024]

સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે $Y_{1}$ અને $Y_{2}$ છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

  • [JEE MAIN 2021]

$15.2\, mm \times 19.1\, mm$ લંબચોરસ આડછેદન ક્ષેત્રફળ ધરાવતાં તાંબાના એક ટુકડાને $44.500\, N$ બળના તણાવ વડે ખેંચવામાં આવે છે જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે, તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો. 

સ્ટીલના તારની લંબાઈ $2l$ અને આડછેદ $A \;m ^2$ ધરાવતા આડા તારને બે થાંભલાઓની વચ્ચે રાખવામા આવે છે એન તેની સાથે $m\; kg$ ધરાવતો પદાર્થ જોડવામા આવે છે. અહીં સ્થિતીસ્થાપક સીમા સુધી થતું વિસ્તરણા