નીચેનામાંથી કઈ પદ્ધતિ રિસ્ટ્રીક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફીઝમ $(RFLP)$ ના પૃથકકરણ માટે વપરાય છે?
$1$. ઈલેક્ટ્રોફોરેસીસ
$2$. ઈલેક્ટ્રોપોરેશન
$3$. મિથાઈલેશન
$4$. રિસ્ટ્રીક્શન ડાઈજેશન
$'1'$ અને $ '3'$
'$3$' અને '$4$'
'$1$' અને $'4'$
$'2$' અને $ '4'$
રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે છે?
બેક્ટરિયામાં કેટલાં પ્રકારનાં $DNA$ પોલિમરેઝ હાજર હોય છે?
સુકોષકેન્દ્રી સજીવમાં જનીન અભિવ્યકિતનું નિયંત્રણ આ સ્તર પર થઈ શકતું નથી?
જનીન અને સિસ્ટ્રોન શબ્દ ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે, કારણ કે......
કેટલા સંકેતો એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે ?