કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?
એડ્રિનલ ગ્રંથિના ઝોના ગ્લોમેરૂલોસાના કાર્યને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે?
આલ્ડોસ્ટેરોનના અધોસ્ત્રાવને કારણ ..... થાય છે.
નીચેના લક્ષણોમાંથી કયો એક એડિસન રોગથી સંબંધિત છે?