જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
બ્લ્યુ ગ્રીન આલ્બી
બીટી કોટન
સેકકેરો માયસીસ સેરેવીસી
આપેલ તમામ.
મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :
જૈવિક ખાતર ની વ્યાખ્યા આપો.
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.
નાઇટ્રોજન-સ્થાપન માટે નીચેનામાંથી કયું સાચું છે ?
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?