નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે?
બળ યુગ્મ અને કાર્ય
બળ અને પાવર
ગુપ્તઉષ્મા અને વિશિષ્ટઉષ્મા
કાર્ય અને પાવર
$Pascal-Second$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?
ભૌતિક રાશિ કે જેનું પરિમાણીય સૂત્ર દબાણને સમાન છે.
આત્મપ્રેરકત્વ $L$ ને પરિમાણીય સૂત્રમાં કઈ રીતે રજૂ કરી શકાય?
સૌર અચળાંક (એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડ દીઠ પૃથ્વી પર પડતી ઊર્જા) ના પરિમાણો કયા છે?
$ P = \frac{\alpha }{\beta }{e^{ - \frac{{\alpha Z}}{{k\theta }}}} $ સૂત્રમા $P$ દબાણ, $Z$ અંતરં, તાપમાન અને $k$ બોલ્ટ્ઝમેન અચળાંક હોય,તો $\beta$નું પારિમાણીક સૂત્ર શું થાય?