3. ATOMS AND MOLECULES
easy

 ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય- સંચયના નિયમનું પરિણામ છે ?

Option A
Option B
Option C
Option D

Solution

ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની નીચેની અભિધારણા દ્રવ્ય-સંચયના નિયમનું પરિણામ છે.

અભિધારણા – ''પરમાણુ અવિભાજય કણ છે. જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી.''

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.