- Home
- Standard 9
- Science
3. ATOMS AND MOLECULES
medium
નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો :
$(a)$ ઈથાઈન $(C_2 H_2)$
$(b)$ સલ્ફર અણુ $(S_8)$
A
$52\,u $ અને $265\,u $
B
$26\,u $ અને $256\,u $
C
$62\,u $ અને $552\,u $
D
$28\,u $ અને $320\,u $
Solution
$(a)$ ઇથાઇન $(C_2 H_2)$
$= 2 \times $ ($C$ નું ૫. દળ) $+$ $2$ ($H$ નું ૫. દળ)
$=(2 \times 12)+(2 \times 1)$
$=24+2=26\,u$
$(b)$ સલ્ફર અણુ $(S_8)$
$= 8 \times $ ($S $ નું ૫. દળ)
$= 8 \times 32$ (નોંધ : ૫. દળ $=$ પરમાણ્વીય દળ)
$=256\,u $
Standard 9
Science