- Home
- Standard 9
- Science
3. ATOMS AND MOLECULES
medium
નીચે દર્શાવેલ સૂત્રો ધરાવતાં સંયોજનોનાં નામ લખો :
$(i) $ $Al_{2}\left(S O_{4}\right)_{3}$
$(ii)$ $CaCl _{2}$
$(iii)$ $K_{2} S O_{4}$
$(iv)$ $KNO _{3}$
$(v)$ $CaCO _{3}$.
Option A
Option B
Option C
Option D
Solution
$(i) $ ઍલ્યુમિનિયમ સલ્ફેટ
$(ii)$ કૅલ્શિયમ ક્લોરાઇડ
$(iii)$ પોટેશિયમ સલ્ફેટ
$(iv)$ પોટેશિયમ નાઇટ્રેટ
$(v)$ કૅલ્શિયમ કાર્બોનેટ
Standard 9
Science
Similar Questions
medium