- Home
- Standard 9
- Science
3. ATOMS AND MOLECULES
easy
નીચેનાનાં આણ્વીય દળ ગણો : $H_2$, $O_2$ અને $Cl_2$.
A
$9\,u$, $36\,u$ અને $84\,u$
B
$6\,u$, $18\,u$ અને $36\,u$
C
$ 2\,u$, $32\,u$ અને $71\,u$
D
$12\,u$, $36\,u$ અને $84\,u$
Solution
$(i)$ $H_2$ (હાઇડ્રોજન) નું આણ્વીય દળ :
$\therefore $ $2\, \times $ ($H$ નું પરમાણ્વીય દળ)
$\therefore \,\,2\, \times 1\, = \,1\,u$
$(ii)$ $O_2$ (ઑક્સિજન) નું આણ્વીય દળ :
$\therefore $ $2\, \times $ ($O$ નું પરમાણ્વીય દળ)
$\therefore \,\,2\, \times 16\, = \,32\,u$
$(iii)$ $Cl_2$ (ક્લોરિન) નું આણ્વીય દળ :
$\therefore $ $2\, \times $ ($Cl$ નું પરમાણ્વીય દળ)
$\therefore \,\,2\, \times 35.5\, = \,71\,u$
Standard 9
Science