રેડિયો ઍક્ટિવિટીની શોધ કોણે કરી હતી ?

Similar Questions

ન્યુક્લિયર તત્વ ${x}$ નો અર્ધઆયુષ્ય સમય તે બીજા $y$ તત્વના સરેરાશ જીવનકાળ જેટલો છે. શરૂઆતમાં તેમના પરમાણુની સંખ્યા સમાન હોય, તો .......

  • [JEE MAIN 2021]

કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ $10$ મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા $ 600 $ હોય, તો $450$  ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

  • [NEET 2018]

રેડિયોએકિટવ તત્ત્વની $9$ વર્ષમાં એકિટીવીટી શરૂઆતની એકિટીવીટી $ {R_0} $ કરતાં ત્રીજા ભાગની થાય છે, તો તેના પછીના $9$ વર્ષ પછી એકિટીવીટી કેટલી થાય?

રેડિયોએકિટવ તત્ત્વ માટે વિભંજન દર $ \left( {\frac{{dN}}{{dt}}} \right) $ વિરુધ્ધ સમય $(t)$ નો ગ્રાફ કેવો મળે?

$15$ કલાકમાં રેડિયો એક્ટિવ પદાર્થ ઉત્તેજીત જથ્થામાં તેના પ્રારંભિક મૂલ્યથી $1/64$ જેટલો ઘટાડો થાય છે. તેનું અર્ધ આયુષ્ય ....... કલાક શોધો.