$0.5/s$ વિભંજન અચળાંક ધરાવતા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાં $100\, nuclei/s$ ના દરથી ન્યુક્લિયસ ઉત્પન્ન થાય છે.જો $t\, = 0$ સમયે એક પણ ન્યુક્લિયસ ના હોય તો $50$ ન્યુક્લિયસ થતાં કેટલો સમય લાગશે?

  • [JEE MAIN 2014]
  • A

    $1\,s$ 

  • B

    $2\ln \left( {\frac{4}{3}} \right)s$

  • C

    $ln\, 2\, s$

  • D

    $\ln \left( {\frac{4}{3}} \right)s$

Similar Questions

રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ $T _{1 / 2}^{(1)}$ અને $T _{1 / 2}^{(2)}$ છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?

  • [JEE MAIN 2021]

$rad$ એ નીચેનાં પૈકી શેના માપન માટેનો સાચો એકમ છે ?

  • [AIEEE 2006]

પોલોનિયમનો અર્ધઆયુ $140$ દિવસ છે,તો $16\, gm$ પોલોનિયમ માંથી $1\, gm$ થતા કેટલા ........દિવસ લાગે?

રેડિયો-ઍક્ટિવ તત્વના $99\%$ ન્યુક્લિયસો ........ સમયની વચ્ચે વિભંજન પામે છે.

$A , B$ અને $C$ ના એક્ટિવિટીના આલેખ આપેલ છે,તો તેમના અર્ધઆયુ. $T _{\frac{1}{2}}( A ): T _{\frac{1}{2}}( B ): T _{\frac{1}{2}}( C )$ નો ગુણોતર ?

  • [JEE MAIN 2020]