વિદ્યુતક્ષેત્ર રેખાઓ બંધગાળા કેમ રચતી નથી ? તે સમજાવો ?
આકૃતિમાં $q_1$ અને $q_2$ બે વિદ્યુતભારને કારણે વિદ્યુતક્ષેત્રરેખા દર્શાવે છે. બે વિદ્યુતભારની સંજ્ઞા કેવી હશે?
બે વિધુતભાર $(A,\,B)$ દ્વારા ઉત્પન્ન થતી વિધુતક્ષેત્રરેખાનું વિતરણ આપેલ છે તો નીચેનામાથી કયું વિધાન સાચું થાય ?
ગોળા અંદર વિદ્યુતભાર $+ 2 × 10^{-6}\ C, -5 × 10^{-6}\ C, -3 × 10^{-6}\ C, +6 × 10^{-6}\ C$ હોય,તો ગોળામાંથી કેટલું ફલ્કસ પસાર થાય?
કેન્દ્ર પર રહેલા બિંદુવત્ વિધુતભાર $\mathrm{q}$ ને ઘેરતા $\mathrm{r}$ ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતાં ફલક્સ પરથી ગાઉસનો નિયમ મેળવો.
જો વિદ્યુતફલક્સ ગાઉસના પૃષ્ઠમાંથી બહાર આવતું હોય તો પૃષ્ઠ સાથે શું સંકળાયેલું હશે ?