- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
easy
ગુરુત્વબળ અથવા સ્પ્રિંગબળ શાથી સંરક્ષી બળો છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ગુરુત્વબળ અથવા સ્પ્રિગબળ જેવાં બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરે છે ત્યારે તે કાર્ય પદાર્થની સ્થિતિઊર્જા રૂપે સંગ્રહ પામે છે અને બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ગતિઊર્જા પ્રાપ્ત કરે છે અને ગતિઊર્જા જેટલી જ સ્થિતિઊર્જા ગુમાવે છે અને ગતિઊર્જા અને સ્થિતિઊર્જનો સરવાળો અચળ રહે છે. તેથી, આ પ્રકારના બળોને સંરક્ષી બળો કહે છે.
દા.ત. :સ્પ્રિંગબળ, ગુરુત્વબળ, વિદ્યુતબળ, યુંબકીયબળ વગેરે.
Standard 12
Physics
Similar Questions
medium