વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.
મેલેરિયા
ડાયાબિટીસ મેલીટસ
$HIV / AIDS$
ટાઈફૉઈડના તાવ
ગ્રામ્ય વિસ્તાર અને શહેરની જીવનશૈલીની સરખામણી કરો તેમજ જીવનશૈલી તેમના સ્વાસ્થ્ય પર કઈ રીતે અસર કરે છે તે જણાવો.
ફીલારીઆ મધ્યસ્થ યજમાનમાં કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે ?
સૌથી સક્રિય ભક્ષક શ્લેતકણો કયા છે?
વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?
$HIV$ નો ચેપ લાગેલ દર્દીને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?