ગોળાકાર કવચની અંદરના બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર લખો.

Similar Questions

$r$ અંતરે આવેલા સમાન વિદ્યુતભારિત ગોળાની બહારની બાજુએ વિદ્યુત સ્થિતિમાન ($a$ = ગોળાની ત્રિજ્યા) ........

$64$ એકસમાન ટીપાઓને $10\,mV$ સ્થિતિમાન સુધી વીજભારિત કરીને તેમનું એક મોટા ટીપામાં સંયોજન કરવામાં આવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન $...........\,mV$ થશે.

  • [JEE MAIN 2023]

$+ 1\,\mu C$ જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર $(0, 0, 0) $ પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર $(4, 0, 0)$ આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?

  • [JEE MAIN 2013]

$R$ ત્રિજયા અને $Q$ વિદ્યુતભાર ધરાવતા $1000$ પાણીનાં ટીપાં ભેગા થઇને માોટું ટીપું બનાવે છે,તો મોટાં ટીપાં અને નાના ટીપાંના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

મુક્ત અવકાશમાં સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે છે. તે સમજાવો ?