ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ સમજાવો.
ભૂલ | ત્રુટિ | ||
$(1.)$ |
બેદરકારી,બિનકાળજી,માપની ખોટી નોંધ,પરિણામનીખોટી ગણતરી,માપલેવા માટેની ખોટી રીતના લીધે ભૂલ ઉદભવે છે. |
$(1.)$ | સાધનો નીમર્યાદા,અવલોકનકારની જ્ઞાનેન્દ્રિયોની મર્યાદાને કારણે ત્રુટિ ઉદભવે છે. |
$(2.)$ | યોગ્ય કાળજી , ચોકસાઈ રાખવાથી ભૂલ સંપૂર્ણ નિવારી શકાય છે. | $(2.)$ | વધુ વખત માપન અને તેના સરેસશથી મોટું કે નાના લઘુતમ માપવાળા સાધનના ઉપયોગ થી ત્રુટિ ઘટાડી શકાય છે. |
ગોળાની ત્રિજયા $(5.3 \pm 0.1)\;cm$ હોય, તો કદના માપનમા ત્રુટિ........ $\%$ હશે.
નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન$-A$ છે અને બીજું વિધાન કારણ$-R$ છે.
વિધાન $A:$ એક ગોળાકાર પદાર્થ કે જેની ત્રિજ્યા $(5 \pm 0.1)\,mm$ અને ખાસ ધનતા ધરાવતો હોય, તેને અચળ ધનતા ધરાવતા પ્રવાહીમાં ફેકવામાં આવે છે. તેના અંતિમ વેગની ગણતરી ટકાવારી ત્રુટી $4 \%$ છે.
કારણ$-R:$ ગોળાકાર પદાર્થ નો અંતિમ વેગ જયારે પ્રવાહીની અંદર ફેંકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યા ના વ્યસ્ત પ્રમાણમાં છે.
ઉપરોક્ત વિધાનોની સમર્થનને આધારે, નીચેના યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો.
સ્ક્રૂ ગેજ (લઘુત્તમ ગણાતરી $0.001 \,cm$ ) ની મદદથી માપવામાં આવેલી પેન્સિલની જાડાઈ $0.802 \,cm$ છે. માપનમાં પ્રતિશત ત્રુટી ....... $\%$ છે.
કોઈ ભૌતિક રાશિ $P$ ને $P= \frac{{{A^3}{B^{\frac{1}{2}}}}}{{{C^{ - 4}}{D^{\frac{3}{2}}}}} $ સૂત્ર વડે રજૂ કરવામાં આવે તો, $P$ માં કોના દ્વારા મહત્તમ ત્રુટિ ઉમેરાશે?