ગણ સાન્ત કે અનંત છે? : $100$ કરતાં મોટા ધન પૂર્ણાકોનો ગણ
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{a, b, c\} \ldots\{b, c, d\}$
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\varnothing \subset A$
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $10 \, .........\, A $
ગણ સાન્ત કે અનંત છે? : ઊગમબિંદુ $(0,0)$ માંથી પસાર થતાં વર્તુળોનો ગણ