બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર લખો. તે અંતર પર કેવી રીતે આધાર રાખે છે ?

Similar Questions

કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર કઈ દિશામાં હશે?

બે બિંદુવત્ વિદ્યુતભારો $q_{ A }=3\; \mu \,C$ અને $q_{ B }=-3\; \mu \,C$ એકબીજાથી શૂન્યાવકાશમાં $20\, cm$ દૂર રહેલા છે. $(a)$ બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ0 આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(b)$ જો $1.5 \times 10^{-9}\; C$ માન ધરાવતો એક ઋણ પરિક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે?

નીચે આપેલ આકૃતિમાં ઊગમબિંદુ આગળ અનંત સંખ્યાના વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.

$500 \,\mu C$ જેટલા વિદ્યુતભારિત પોલા વાહક કવચ ઉપર $562.5 \,N$ બળ લગાડતાં તેની સપાટી પરની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ......$N/C$ છે.

બે પાતળી ધાતુની પ્લેટ પર સમાન અને વિરુધ્ધ સંજ્ઞા ધરાવતી વિજભાર ઘનતા $(\sigma = 26.4 \times 10^{-12}\,c/m^2)$ છે.બે પ્લેટ વચ્ચે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • [AIIMS 2006]