દઢ પદાર્થના સંતુલન માટેની શરત લખો.
$70 \;cm$ લાંબા અને $4.00 \;kg$ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી $10\; cm$ દૂર મૂકેલ બે છરીધાર $(Knife-edges)$ પર ગોઠવેલ છે. એક છેડાથી $30\; cm$ દૂર એક $6.00 \;kg$ બોજને લટકાવવામાં આવેલ છે. છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો. (આ સળિયો. નિયમિત આડછેદનો અને સમાંગ છે તેમ ધારો.)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા $AB$ ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ $m$ છે અને તેના પર બીજો $2m$ દળનો પદાર્થ $A$ થી $75\, cm$ અંતરે લટકાવેલો છે.તો $A$ પાસેની દોરીમાં તણાવબળ ....... $mg$ હશે?
$L$ લંબાઇનો સળિયા બે માણસના ખંભા પર છે. છેડા પરના એક માણસ પર $ 1\over 4 $ માં ભાગનું વજનબળ લાગે છે. તો બીજો માણસ આ છેડાથી કેટલે દૂર હશે?
$r$ નળાકારની ફરતે દોરડું વીંટાળેલું છે અને જડત્વની ચાકમાત્રા $ I $ છે. દોરીના એક છેડે $m $ દળ જોડેલો છે. તેની સમક્ષિતિજ અક્ષ પર મુક્તપણે ભ્રમણ કરી શકે છે. જો $ m$ દળને $h$ ઊચાઈ એથી સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે તેના વેગ કેટલો થશે ?
આકૃતિ માં બતાવ્યા પ્રમાણે $BA$ અને $CA$ બે બાજુઓ કે જેની લંબાઈ $1.6$ મીટર છે તેવી એક નિસરણીને $A$ પર લટકાવેલ છે. $0.5\, m$ ના એક દોરડા $DE$ ને નિસરણીની અધવચ્ચે બાંધેલ છે. $BA$ બાજુ સાથે $8$ થી $1.2\, m$ પર $40 \,kg$ વજન એક બિંદુ Fથી લટકાવવામાં આવેલ છે. ભોંયતળિયાને ઘર્ષણરહિત ધારીને અને નિસરણીના વજનની અવગણના કરીને, દોરડામાંનો તણાવ અને નિસરણી પર ભોંયતળિયા દ્વારા લગાડવામાં આવેલાં બળ શોધો. ( $g=9.8 \;m / s ^{2}$ લો.) (સૂચના : નિસરણીની દરેક બાજુનું સંતુલન અલગ અલગ ધ્યાનમાં લો.)