ગજિયા ચુંબકમાં ચુંબકીય પ્રેરણની બળ રેખા કેવી હોય છે?
ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં જાય છે
સતત ગજિયા ચુંબની અંદર અને બહાર ફરતી રહે છે
ચુંબકના મધ્ય ભાગમાંથી વર્તુળાકાર રીતે બહાર નીકળે છે
માત્ર ઉત્તર ધ્રુવમાંથી બલ્બમાંથી નીકળતા પ્રકાશની જેમ ઉત્પન્ન થાય છે
ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ચિત્રાત્મક રીતે દર્શાવો.
બે ચુંબકીય ધુવમાન $10 \,A-m $ અને $ 40 \,A-m $ ને $30\,cm$ અંતરે મૂકતાં ચુંબકીયક્ષેત્ર શૂન્ય કયાં થશે?
ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી $20 \mathrm{~cm}$ દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન $1.5 \times 10^{-5} \mathrm{Tm}$ છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા___________$A \mathrm{~m}^2$છે. $(\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}$આપેલ છે.
ચુંબકત્વ માટે ગૉસનો નિયમ લખો.
$M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન લંબાઈના બે ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની ચુંબકીય ચાકમાત્રા ....... $M$ જેટલી થાય.