અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left( { - 3,0} \right)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\left( { - 3,0} \right) = \{ x:x \in R, - 3\, < \,x\, < \,0\} $

Similar Questions

નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : $\{ a,b\} $

સમીકરણ ${x^2} + x - 2 = 0$ ના ઉકેલગણને યાદીની રીતે લખો. 

ગણને યાદીની રીતે લખો : $B = \{ x:x$ એ $6$ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. $\;\} $

વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ 1,2,3\}  \subset \{ 1,3,5\} $

ગણના બધા જ ઘટકો લખો :  $B = \{ x:x$ એ પૂણક છે, $ - \frac{1}{2} < n < \frac{9}{2}\} $