ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 5,25,125,625\} }}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\{ 5,25,125,625\} $

It can be seen that $5=5^{1}, 25=5^{2}, 125=5^{3},$ and $625=5^{4}$

$\therefore \{ 5,25,125,625\}  = \{ x:x = {5^n},n \in N{\rm{ }}$ and ${\rm{ }}1\, \le \,n\, \le \,4\} $

Similar Questions

નીચે આપેલ ગણો પૈકી ક્યા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો :

$A = \{ x:x \in R$ અને $x$ એ સમીકરણ ${x^2} - 8x + 12 = 0$ નું સમાધાન કરે છે $\} ,$

$B=\{2,4,6\}, C=\{2,4,6,8 \ldots\}, D=\{6\}$

 ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : ભારતના દસ અતિ પ્રતિભાશાળી લેખ કોનો સમૂહ

 ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : $100$ થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ 

ગણ સમાન છે ? કારણ આપો :  $A = \{ x:x$ એ $\mathrm{FOLLOW}$ શબ્દનો મૂળાક્ષર છે $\} ,$ $B = \{ y:y$ એ $\mathrm{WOLF}$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $

ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 1,4,9 \ldots 100\} $