જો $P(A)=P(B)$ હોય, તો સાબિત કરો કે $A=B$.
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{\varnothing\} \subset A$
ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $“\mathrm{ALLOY}"$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{X}$ અને $“\mathrm{LOYAL}”$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{B}$ છે.
ગણ $A$ માં $m$ ઘટકો અને ગણ $B$ માં $n$ ઘટકો છે જો ગણ $A$ ના બધા ઉપગણોની સંખ્યા ગણ $B$ ના બધા ઉપગણોની સંખ્યા કરતાં $112$ જેટલા વધારે હોય તો $m \times n$ ની કિમત શોધો
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : $100$ થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ