ચાકગતિ માટે પાવરનું અને ચાકગતિ માટે કોણીય વેગમાનનું સૂત્ર જણાવો.
$10\ kg$ દળ અને $0.5\ m$ ત્રિજયા ધરાવતો પદાર્થ $2\ m/s$ ના વેગથી ગતિ કરે છે.તેની કુલ ગતિઉર્જા $32.8\ J$ હોય,તો ચક્રાવર્તન ત્રિજયા .......... $m$ શોધો
જ્યારે કોઈ પદાર્થ ખરબચડી સમક્ષિતિજ સપાટી ઊપર સરક્યાં વિના (લપસ્યા વિના) ગબડે છે, ત્યારે ઘર્ષણ વડે થતું કાર્ય શું હશે?
ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય સમજાવો.
સમાન જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતીઓ ની કોણીય ઝડપ ${\omega _1}\;$અને$\;{\omega _2}$છે,આ બંને તકતીઓની અક્ષ એક કરી દેવામાં આવે,તો ઊર્જાનો વ્યય
એક દડો સરકયા વિના ગબડે છે.દડાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા $K$ છે.જો દડાની ત્રિજયા $R$ હોય, તો કુલઊર્જાનો કેટલામો ભાગ ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે?