6.System of Particles and Rotational Motion
medium

આપેલ અક્ષ પર પદાર્થની જડત્વની ચાકમાત્રા $1.2 \;kg m^{2}$ છે. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. $1500$ જૂલની ગતિઊર્જા ઉત્પન્ન કરવા માટે આપેલ અક્ષ પર $ 25\ rad/s^2 $ નો કોણીય પ્રવેગ કેટલા સમય ($sec$ માં) સુધી આપવો જોઈએ?

A

$4$

B

$2$

C

$8$

D

$10$

(AIPMT-1990)

Solution

કોણીય ગતિ ઉર્જા $\, = \,\,\frac{1}{2}\,I{\omega ^2}\,\, = \,\,1500\,\,\, \Rightarrow \,\,\frac{1}{2}\, \times \,1.2\, \times \,{\omega ^2}\,\,$

$ = \,\,1500\,\,\, \Rightarrow \,\,{\omega ^2}\,\, = \,\,\frac{{3000}}{{1.2}}\,\, \Rightarrow \,\,\omega \,\, = \,\,50\,rad/s$

પ્રારંભમાં પદાર્થ સ્થીર સ્થતિમાં છે.$ t$ સેકન્ડ પછી કોણીય વેગ $50\ rad/s$  બને છે.

$\omega = \omega_0 + \alpha t ⇒ 50 = 0 + 25 \times t ⇒ t = 2$ સેકન્ડ

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.