કણોના તંત્રના કુલ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખો.
$10 \,m$ ઊંચાઈથી એક દડાને નીચે છૂટ આપવામાં આવે છે. જો અથડામણને કારણે $40 \%$ જેટલી ઉર્જાનો વ્યય થતો હોય, તો એક અથડામણ પછી દડો .......... $m$ ઉપર જશે.
$v$ ઝડપથી ગતિ કરતો ન્યુટ્રોન ધરા અવસ્થામાં રહેલ સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે સંઘાત કરે છે. તો ન્યૂટ્રોનની ન્યૂનતમ ગતિઉર્જા($eV$ માં) કેટલી હોવી જોઈએ કે જેથી તે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે?
$m_1,m_2 $ દળોના બે પદાર્થો પ્રારંભિક વેગ $u_1 $ અને $u_2 $ થી ગતિ કરે છે. તેમની અથડામણને કારણે તે બે માંથી એક કણ $\varepsilon $ જેટલી ઊર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થઇને ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. જો કણોના અંતિમ વેગો $v_1$ અને $v_2$ હોય, તો
બીજા દડાનું વેગમાન શોધો.....$kg-m/s$
$M$ દળના એક પ્રક્ષેપને એવી રીતે ફેંકવામાં આવે છે તેનો સમક્ષિતિજ વિસ્તાર $4\, km$ થાય. ઉચ્ચત્તમ સ્થાનેથી તેના ફાંટીને બે $M/4$ અને $3M/4$ દળના બે ભાગ થાય છે અને ભારે ભાગ શૂન્ય પ્રારંભિક વેગ થી શિરોલંબ દિશામાં પતન કરે છે. તો હળવા ભાગ નો સમક્ષિતિજ વિસ્તાર(પ્રક્ષેપના પ્રારંભિક સ્થાને થી અંતર) કેટલા ................ $\mathrm{km}$ હશે?