$m_1,m_2 $ દળોના બે પદાર્થો પ્રારંભિક વેગ $u_1 $ અને $u_2 $ થી ગતિ કરે છે. તેમની અથડામણને કારણે તે બે માંથી એક કણ $\varepsilon $ જેટલી ઊર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થઇને ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. જો કણોના અંતિમ વેગો $v_1$ અને $v_2$ હોય, તો

  • [AIPMT 2015]
  • A

    $\frac{1}{2}{m_1}{u_1}^2 + \frac{1}{2}{m_2}{u_2}^2 = \frac{1}{2}{m_1}{v_1}^2 + \frac{1}{2}{m_2}{v_2}^2 - \varepsilon $

  • B

    $\;\frac{1}{2}{m_1}{u_1}^2 + \frac{1}{2}{m_2}{u_2}^2 - \varepsilon = \frac{1}{2}{m_1}{v_1}^2 + \frac{1}{2}{m_2}{v_2}^2$

  • C

    $\;\frac{1}{2}{m_1}{u_1}^2 + \frac{1}{2}{m_2}{u_2}^2 + \varepsilon = \frac{1}{2}{m_1}{v_1}^2 + \frac{1}{2}{m_2}{v_2}^2$

  • D

    $m_1^2u_1+m_2^2u_2 -  \varepsilon  = m_1^2v_1+m_2^2v_2$

Similar Questions

રેખીય વેગમાનના સંરક્ષણના નિયમને મૂળભૂત અને સાર્વત્રિક શાથી કહે છે ? 

ઊર્જા સંરક્ષણનો નિયમ શું નિર્દેંશ કરે છે?

$2\; mm$ ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું $500 \;m$ ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી (હવાના શ્યાનતા અવરોધને કારણે) તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ (ટર્મિનલ) ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ તે એકધારી (સમાન) ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપાં પર થયેલ કાર્ય કેટલું હશે ? જો તે 1$10\; m s ^{-1} $  ની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે, તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપાં પર કેટલું કાર્ય થયું હશે ?

$V$ વેગથી જતી $m$ દળની ગોળી રેતી ભરેલ $M$ દળની થેલીમાં ધૂસીને સ્થિર થઇ જાય છે.જો થેલી $h$ ઊંચાઇ પર જતી હોય,તો  ગોળીનો શરૂઆતનો વેગ કેટલો થાય?

દળ $m$ અને $x$ લંબાઈવાળા ગોળા સાથેના એક સાદા લોલકને શિરોલંબ સાથે $\theta_1$ ખૂણો અને ત્યારબાદ $\theta_2$ ખૂણો રાખેલ છે. જ્યારે આ સ્થિતિઓમાંથી છોડવામાં આવે ત્યારે તે નિમ્નત્તમ બિંદૂએ ઝડપો અનુક્રમે $v_1$ અને $v_2$ પસાર કરે છે. તો $\frac{v_1}{v_2}=$ ...... હશે?