$R_0$ અચળાંકનું મૂલ્ય લખો.
આપેલ ન્યુક્લિયસની જોડમાંથી કઈ જોડની ઇલેક્ટ્રોન રચના સમાન છે?
પરમાણુઓના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.
$_{13}Al^{27}$ અને $_{52}Te^{125 }$ ન્યુક્લિયસની ત્રિજ્યાના ગુણોત્તર શોધો.
ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?
ન્યુક્લિયસની ઘનતા પરમાણુદળાંક $A$ પર કઈ રીતે આધાર રાખે?