બે ડ્યુટેરોન ન્યુક્લિયસ જોડાઈને હિલિયમની રચના કરે ત્યારે ઊર્જા મુક્ત થાય છે, કારણ કે હિલિયમ ન્યુક્લિયસનું દળ .....
બે ડ્યુટેરોન ન્યુક્લિયસના દળના સરવાળાથી ઓછું
બે ડ્યુટેરોન ન્યુક્લિયસના દળના સરવાળાથી વધુ
બે ડ્યુટેરોન ન્યુક્લિયસના દળના સરવાળા જેટલું
એકપણ નહિ
આપેલ ન્યુક્લિયસની જોડમાંથી કઈ જોડની ઇલેક્ટ્રોન રચના સમાન છે?
ન્યુકિલયસનું બે ન્યુકિલયર ભાગમાં વિભંજન થાય છે.તેમના વેગનો ગુણોતર $8:1$ છે. તો તેમના ન્યુકિલયર ત્રિજયાનો ગુણોતર ______ થશે.
ન્યુક્લિયસ પ્રક્રિયામાં કોનું સંરક્ષણ થાય
જો $Ge$ ના ન્યુકિલયસની ત્રિજયા ${}_4^9Be$ ના ન્યુકિલયસની ત્રિજયા કરતા બમણી છે. $Ge$ માં કેટલા ન્યુકિલઓન હશે?
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 fm$ હોય, તો ${}_{}^{64}Cu$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?