$189$ દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ $125$ અને $64$ દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર $......$હશે.
$4: 5$
$5: 4$
$25: 16$
$1: 1$
ન્યુક્લિયસ પ્રક્રિયામાં કોનું સંરક્ષણ થાય
ન્યુક્લિયરનું કદ તેનાં પરમાણુદળાંકના સમપ્રમાણમાં છે તેમ દર્શાવો.
પરમાણુનું બંધારણ જણાવીને $Z$, $A$ અને $N$ ની વ્યાખ્યા આપો.
ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?
ઓકિસજન $\left({ }_8^{16} O\right)$ ન્યુક્લિયસ અને હીલીયમ ( $\left.{ }_2^4 He \right)$ ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર $.............$ થશે.