- Home
- Standard 9
- Mathematics
3. Coordinate Geometry
easy
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો.
$(i)$ એક બિંદુના ભુજ $-1/2$ અને કોટિ $1$ છે, તો તેના યામ $\left(-\frac{1}{2}, 1\right)$ છે.
$(ii)$ એક બિંદુ $x-$ અક્ષથી $2$ એકમ અંતરે $y -$ અક્ષ પર આવેલું છે. તેના યામ $(2, 0)$ છે.
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ We know that in the coordinates of a point, the abscissa comes first and then the ordinate. So, the coordinate of a point are $\left(1,-\frac{1}{2}\right)$ and not $\left(-\frac{1}{2}, 1\right)$
$(ii)$ Any point which lies on the $y$ -axis is of the form $(0, y)$. Hence, the given statement is false.
Standard 9
Mathematics