- Home
- Standard 9
- Science
9. GRAVITATION
easy
અમિત પોતાના એક મિત્રના કહેવાથી ધ્રુવો પર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે. તે સોનું વિષુવવૃત્ત પર પોતાના મિત્રને આપી દે છે. શું તેનો મિત્ર ખરીદાયેલા સોનાના વજનથી સંતુષ્ટ હશે ? જો ના તો કેમ ? (સૂચન : ધ્રુવો પર $g$ નું મૂલ્ય વિષુવવૃત્ત પરના મૂલ્ય કરતાં વધુ હોય છે.)
Option A
Option B
Option C
Option D
Solution
અમિતે ધ્રુવ પર ખરીદેલા સોનાના વજનથી તેનો મિત્ર (જે વિષુવવૃત્ત પર છે તે) સંતુષ્ટ નહીં હોય. કારણ કે, વજન $W = mg$ અને $g \propto \frac{1}{ R ^{2}}$ તથા ધ્રુવ પર $R$ નું મૂલ્ય વિષુવવૃત્ત પરના $R$ ના મૂલ્ય કરતાં ઓછું હોય તેથી ધ્રુવ પર $g$ નું મૂલ્ય વિષુવવૃત્ત પરના મૂલ્ય કરતાં વધુ હોય, તેથી સોનાનું ધ્રુવ પર જે વજન હોય તેનાં કરતાં વિષુવવૃત્ત પર તે જ સોનાનું વજન ઓછું થાય.
Standard 9
Science