સંપૂર્ણ દઢ પદાર્થ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય કેટલું હોય $?$
શૂન્ય
અનંત
${\rm{1}} \times {\rm{1}}{{\rm{0}}^{{\rm{10}}}}\,N/{m^2}$
${\rm{10}} \times {\rm{1}}{{\rm{0}}^{{\rm{10}}}}\,N/{m^2}$
વજન લગાવતા તારની લંબાઈમાં $3\, mm$ નો વધારો થાય છે. તેજ તારની ત્રિજ્યા અડધી કરી દેવામાં આવે તો હવે તેની લંબાઈમાં થતો વધારો ..... $mm$ હોય.
એક છેડે જડિત કરેલા $2m$ લંબાઇ અને ${10^{ - 2}}\,c{m^2}$ આડછેદ ધરાવતા તારના એક છેડે $200N$ બળ લગાડેલ છે,તારનો રેખીય પ્રસરણાંક $\alpha = 8 \times {10^{ - 6}}°C^{-1}$ અને યંગ $Y = 2.2 \times {10^{11}}\,N/{m^2}$ મોડયુલસ છે,તાપમાન $5°C$ વધારવામાં આવે,તો તણાવમાં ........ $N$ વઘારો થાય.
એક તાર પર $W$ વજન લટકાવતાં તે $1 \;mm$ લાંબો થાય છે. જો તારને એક ગરગડી પરથી પસાર કરી તેનાં બંને છેડે વજનો લટકાવવામાં આવે, તો તારની લંબાઈનો કેટલો વધારો ($mm$ માં) થશે?
$2\,c{m^2}$ આડછેદ ધરાવતા રબરની લંબાઇ બમણી કરવા માટે જરૂરી બળ $2 \times {10^5}$ dynes છે,તો યંગ મોડયુલસ $dyne/c{m^2}$ માં કેટલો થાય ?