પ્રતિરોધક થર્મોમીટરમાં સ્ટીમ કરેક્શન (Stem Correction) કોના ઉપયોગ દ્વારા દૂર કરી શકાય.
કોષ (Cell)
ઈલેક્ટ્રોડ
કંપનસેટિંગ લીડ (Compensating leads)
ઉપર પૈકી એક પણ નહીં
$0\,^o C$ તાપમાને રહેલ $1\, gm $ દળના બરફને $100\,^o C$ તાપમાને રહેલી વરાળ સાથે મિશ્રણ કરતાં અંતિમ તાપમાન($^o C$) કેટલું થશે?
એક વાતાવરણના અચળ દબાણે $50 K$ તાપમાનવાળો પ્રવાહી ઓકિસજનને $300 K$ સુધી ગરમ કરવામાં આવે છે.ગરમ કરવાનો દર અચળ છે.તો તાપમાન સાથે સમયનો ફેરફાર
પદાર્થનું તાપમાન $1 ^o C$ જેટલું વધારવા જરૂરી ઉષ્માને તે પદાર્થ માટે ........ કહેવાય.
તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......
સેન્ટિગ્રેટ અને ફેરનહિટ થર્મોમીટરને ઉકળતા પાણીમાં દુબાડેલ છે.જ્યાં સુધી પાણીનું તાપમાન ફેરનહિટ સ્કેલમાં $140°F$ નોંધે ત્યાં સુધી નીચું લાવવામાં આવે છે.તો સેન્ટિગ્રેટ સ્કેલમાં થતો ઘટાડો તે ..... $^o$ તાપમાન નોંધશે ?