એક સદિશ $\overrightarrow{O A}$ છે જેનું ઉગમ બિંદુ $O$ એ $\overrightarrow{O A}=2 \hat{i}+2 \hat{j}$ મુજબ આપી શકાય. છે. હવે તે વિષમઘડી દિશામાં $45^{\circ}$ ના $1$ ખૂણે $O$ ને અનુલક્ષીને ગતિ કરે, તો નવો સદિશ શું થશે ?
નીચેનામાંથી કઈ રાશિ/ રાશિઓ યામોક્ષોનાં અભિગમની પસંદગી પર આધાર રાખે છે?
$(a)$ $\vec{a}+\vec{b}$
$(b)$ $3 a_x+2 b_y$
$(c)$ $(\vec{a}+\vec{b}-\vec{c})$
અલગ અલગ સમતલના કેટલા સદિશોનો સરવાળો કરતાં પરિણામી શૂન્ય મળે ?
$a$ બાજુ ધરાવતા ઘનમાં, ફલક (સપાટી) $ABOD$ ના કેન્દ્ર આગળથી ફલક $BEFO$ ના કેન્દ્ર સુધી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) દોરેલ સદિશ કયો હશે.