બે $F$ મૂલ્યના બળોના પરિણામી બળનું મૂલ્ય $F$ હોય તો તે બે બળો વચ્ચેનો ખૂણો ....... $^o$ હશે.
$ 45$
$ 120$
$ 150$
$ 60$
સમાન મૂલ્યો ધરાવતાં ત્રણ સદિશો સમતોલનમાં હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો હશે?
બે બળોના મૂલ્યોનો સરવાળો $18 \,N$ છે.અને $12 \,N$ પરિણામી મૂલ્ય એ નાના મૂલ્યના બળને લંબ છે.તો બંને બળોના મૂલ્યો કેટલા થશે?
સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ (સમક્રમી છે) સમજાવો.
સદિશોના સરવાળા અને બાદબાકી માટેની બૈજિક રીતે સમજાવો.