નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી?
શ્વેતકણો ઉત્પન્ન કરવા
એન્ટિબૉડી નિર્માણ
રક્તકણો ઉત્પન્ન કરવા
બેક્ટરિયાનો નાશ કરવો
નીચે બે વિધાનો આાપેલાં છે :
વિધાન $I$ : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે.
વિધાન $II$ : અસ્થિમજ્જા અને થાયમસ $T-$ લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
..... શરીરની બ્લડબેંક છે.
મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?
પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગોનાં નામ આપો.
$B-$ લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે.