કોના દ્વારા ધાસમાં પરાગનયન જોવા મળે છે?
જલ
પવન
કિટક
પ્રાણી
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
નીચેની આકૃતિમાં $A$ અને $B$ ને ઓળખો.
નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?
મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -
મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?