વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.
માદા પુષ્પો લાંબા વૃન્ત વડે પાણીની સપાટી પર આવે છે.
નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર આવે છે.
નર પુષ્પો કે પરાગરજ સક્રિય રીતે જલપ્રવાહ દ્વારા વહન પામે છે.
વેલિસ્નેરિયા એકદળી વનસ્પતિ છે.
સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?
$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,
$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા
અસત્ય વિધાન ઓળખો
પાણી દ્વારા પરાગનયન પામતી વનસ્પતિઓનાં લક્ષણો વિશે નોંધ લખો.