નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?

  • A

    કિટક

  • B

    ચામાચિડીયુ

  • C

    મધમાખી

  • D

    પાણી

Similar Questions

વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$ મકાઈ $(1)$ કિટપરાગનયન
$(b)$ હાઈડ્રીલા $(2)$ વાતપરાગનયન
$(c)$ જલીય લીલી $(3)$ જલપરાગનયન
$(d)$ યુકકાવનસ્પતિ $(4)$ કિટ અને વાતપરાગનયન

ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?

નીચેનામાંથી કયું જનીનીક દ્રષ્ટિએ સ્વફલન અને કાર્યાત્મક રીતે પરપરાગનયન છે?