નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
વાયોલા
અબુટી
કોમેલીના
ઉપરના બધા જ
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?
પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?
નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?
પરાગનયન એેટલે ........