... ... અને .......... એ બાહ્યફલન દર્શાવે છે.
લીલ અને પક્ષી
માછલી અને સરીસૃપ
લીલ અને સસ્તન
લીલ અને માછલી
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?
નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો
સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ મનુષ્ય | $(1)$ $24$ |
$(b)$ સફરજન | $(2)$ $20$ |
$(c)$ મકાઈ | $(3)$ $34$ |
$(d)$ ચોખા | $(4)$ $46$ |
ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?
$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.
$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.
$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.