મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..
દ્વિકીય હોય
એકકીય હોય
એકકીય કે દ્વિકીય હોઈ શકે
રંગસૂત્રોન ધરાવે
જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?
વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિ દેહમાં જોવા મળે તો તેને શું કહેવાય?
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?
નીચે પૈકી વનસ્પતિઓમાં કઈ એક સદની છે ?