સીરોસીસ તેની સાથે સંકળાયેલ છે.

  • A
    મગજ
  • B
    જઠર
  • C
    યકૃત
  • D
    મુખ

Similar Questions

બેચેની, ધ્રુજારી, ઊબકા, પરસેવો આવા પ્રકારની લાક્ષણીકતા એ કયા રોગ સાથે સંકળાયેલી છે?

દર્દનાશક (પેઈન કીલર) એસ્પીરીન કોની સાથે સંબંધિત છે?

$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?

નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યાને ઓળખો. 

$(1)$ જનીન થેરાપીએ $ADA$ ની સારવારમાં વપરાય છે.

$(2)$ ધનુરમાં સતત સ્નાયુ સંકોચન થાય છે. વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.

$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રની અસ્થમાની બિમારી લાગુ પડે છે.

$(4)$ દર્દીમાં પ્રત્યારોપીત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતાનાં લીધે નિષ્ફળ જઈ શકે છે. 

$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે

..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્‌ભવન છે.