- Home
- Standard 12
- Biology
7.Human Health and Disease
normal
શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો
A
રહાઈનોવાઈરસ દ્વારા શરદી થાય છે
B
રૂહાઈનોવાઈરસ નાક, શ્વસનમાર્ગ અને ફેફસાંને અસર કરે છે
C
શરદીમાં નાક બંધ થાય છે, તેમાંથી સ્ત્રાવ થાય છે, ગળામાં દુઃખાવો, કફ, માથામાં દુઃખાવો, થાક વગેરે થાય છે
D
ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે
Solution
Rhinovirus infects nose and respiratory passage but not lungs
Standard 12
Biology