આપેલ આકૃતિમાં $'A'$ શું દર્શાવે છે?
લિપિડ સ્તર
વાઇરસ બાઇન્ડિંગ સાઇટ
રિસેપ્ટર બાઇન્ડિંગ પ્રોટિન
કેપ્સિડ
$B-$ લસિકાકોષોને એન્ટીબોડીનાં નિર્માણમાં મદદકરતાં કોષોને ઓળખો.
ડિપ્થેરીયા શાનાં કારણે થાય છે?
વાઇરસના ચેપ સામે પ્રાણીકોષ દ્વારા સ્રાવ કરાતું પ્રોટીન કયું છે?
મેલેરીયા પરોપજીવીમાં સાઇઝોન્ટ તબક્કામાં જોવા મળે છે.