પ્લાઝમોડિયમમાં જોવા મળે.

  • A
    કોષવિભેદન
  • B
    અર્ધીકરણ
  • C
    બીજાણુંસર્જન
  • D
    કલિકા

Similar Questions

એસ્કેરિઆસિસ રોગના લક્ષણો $- P$

ફિલારિઆસિસ રોગના લક્ષણો $- Q$

$I -$ લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ધકાલીન સોજો

$II -$ આંતરિક રકતસ્ત્રાવ, સ્નાયુમય દૂખાવો

$III -$ તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ

$IV -$ જનનાંગો પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય

$\quad\quad P\quad Q$

જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?

પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.

ગેમ્બુસીયા .......છે

ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?